તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ચેસજામનગર ડિસ્ટ્રીકટ એસો. દ્વારા તા. 11ના સવારે 9

જામનગર | ચેસજામનગર ડિસ્ટ્રીકટ એસો. દ્વારા તા. 11ના સવારે 9

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ચેસજામનગર ડિસ્ટ્રીકટ એસો. દ્વારા તા. 11ના સવારે 9 વાગ્યે ઓશવાળ ઇગ્લીંશ એકેડમી સુમેર કલબ પાછળના રોડ પાસે તા. 1 જાન્યુ. 1999 પછી જન્મ તારીખ આવત હોય તેવા 17 વર્ષની નીચેની વય ધરાવતા માટે ઓપન જામનગર રનીંગ શિલ્ડ ચેસ કોમ્પીટીશનનું આયોજન કરાયું છે તો 8.30 પહેલા સ્થળ પર હાજર થવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...