• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • રાજકોટ |મચ્છુુકઠિયાસઇસુથારજગદીશભાઇ કેશવજીભાઇ સરવૈયા (ઉ.વ.65) તે સ્વ. પ્રવીણભાઇ, સુરેશભાઇના નાનાભા

રાજકોટ |મચ્છુુકઠિયાસઇસુથારજગદીશભાઇ કેશવજીભાઇ સરવૈયા (ઉ.વ.65) તે સ્વ. પ્રવીણભાઇ, સુરેશભાઇના નાનાભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મચ્છુુકઠિયાસઇસુથારજગદીશભાઇ કેશવજીભાઇ સરવૈયા (ઉ.વ.65) તે સ્વ. પ્રવીણભાઇ, સુરેશભાઇના નાનાભાઇ તથા વિકાસભાઇ (ઇશિકા ટ્રેઇલર, સદરબજાર), હેમાલીબેન(એસ.ટી.રાજકોટ)જાનવીબેનના પિતા તથા ધર્મેશભાઇ, મનીષભાઇના કાકા તથા હંસરાજભાઇ પીતાંબર ભાઇ સોલંકી(ખાનકોટડા વાળા)ના જમાઇનું તા.29ના રોજ અવસાન થયું છે. બેસણું તા. 31ના સાંજના 5 થી 6, ફળેશ્વર મહાદેવ મંદિર, પુનિતનગર મેઇન રોડ, દાંતના દવાખાના પાસે,બજરંગવાડી, જામનગર રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

ગૌતમભાઇલવજીભાઇઝાલાનાપત્ની તથા રવિભાઇ, કલ્પેશભાઇના માતા તથા બિપીનભાઇ અને પ્રવીણભાઇના કાકી, લાભુબેન જી.ઝાલાનું તા. 29ના અવસાન થયું છે. બેસણું તા.31ના, બિલેશ્વર મહાદેવ મંદિર, શ્યામનગર મેઇન રોડ ખાતે રાખેલ છે.

આટકોટનિવાસીસ્વ.હરિલાલ છગનલાલ પાટડિયાની પુત્રી હીરાબેન હિરાલાલ ધીણોજા (ઉ.વ.86) તે સ્વ. હીરાલાલ નરશી ધીણોજાના પત્ની તે સ્વ. ભગવાનજીભાઇ, નટવર લાલ,વિનોદરાયના મોટાબહેનનું તા. 27ના મુંબઇ મુકામે અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 31ના રોજ સાંજે 5 થી 7 કલાકે, પુરીબેન હોલ, જિલ્લા ગાર્ડન પાસે, કેનાલ રોડ,રાજકોટ ખાતે રાખેલ છે.

ચંદ્રિકાબેનઅમૃતલાલગણાત્રા(ઉ.વ.62) તે અમૃતલાલ વલ્લભ દાસ ગણાત્રાના પત્ની તથા રોહિતભાઇ, રીટાબેનના માતા તથા વિજયભાઇ, જીવરાજાનીના સાસનું તા. 29ના અવસાન થયું છે. ઉઠમણું ભાઇઓ તથા બહેનોનું તા. 31ને શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યે, આનંદી હનુમાનજી મંદિર, ગઢિયાનગર સોસાયટી, સંતકબીર રોડ,રાજકોટમાં રાખેલ છે.

માણાવદર|દાવડાપ્રવિણભાઇ(ઉ.વ.55,રાજીલ ઝેરોક્ષવાળા) તે સ્વ.શાંતિલાલના પુત્ર, ભરતભાઇ (અમદાવાદ), સુરેશભાઇ (રાજકોટ), સ્વ.રીનાબેન દિલીપકુમાર કાનાબાર (કાલવાણી), નીતાબેન ભાવીન કુમાર ચંદારાણા (જુનાગઢ)ના ભાઇ, વત્સલ, રૂપલ, દિપકુમાર વિઠલાણી (મુંબઇ)ના પિતા, રાજીલ, હર્ષલના કાકા, અમૃતલાલ આડતીયા (જામકંડોરણા)ના જમાઇ, જમનાદાસ લાલજીભાઇ કારીયા (વેરાવળ)ના ભાણેજનું તા.29ના અવસાન થયું છે. બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા.31ના સાંજે 4 થી 6 કલાકે લોહાણા મહાજન વાડી, માણાવદર ખાતે રાખી છે.

કેશોદ|સોરઠીયશ્રીગૌડમાળવિયબ્રાહ્મણ દવે પ્રવિણાબેન (ઉ.વ.62) તે જગદીશભાઇના પત્નિ, નિલેશભાઇ, કલ્પેશભાઇ, અલ્પેશભાઇ, મિનાબેનના માતા, સ્વ.ખંડુલાલ પ્રાણજીવન ભટ્ટ (સિમાસી)ના પુત્રી, દિલીપભાઇ, કિરણભાઇ, સંજયભાઇના બહેનનું તા.29ના અવસાન થયું છે. ઉઠમણું તથા સાદડી તા.1ના સાંજે 4 થી 5 કલાકે રામેશ્વર મંદિર, એરર્પોટ રોડ, કેશોદ ખાતે રાખ્યું છે.

ભાલોડીયાગોવિંદભાઇપ્રેમજીભાઇ(ઉ.વ.70) તે લલીતભાઇ(વાપી), કેતનભાઇ(રાજસ્થાન)ના પિતાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, ઘનશ્યામ એપાર્ટમેન્ટ, નારાયણ નગર, અમૃત નગર મેઇન રોડ, કેશોદ ખાતે રાખવામાં આવેલ છે.

બિલખા|લુહારકવામગનલાલબાબુભાઇ (ઉ.વ.62) તે સ્વ.બચુભાઇ લુહાર (બિલખા નિવાસી)ના જમાઇ, ચંદુભાઇ, હસમુખભાઇ, લલીતભાઇ, મુન્નાભાઇ (કિશન ફર્નિચરવાળા)ના બનેવીનું તા.29ના અવસાન થયું છે.બેસણું તા.1ના સાંજના 4 થી 6 કલાકે મોઢ મહાજનવાડી,સોની ચોક, બિલખા ખાતે રાખવામાં આવેલ છે.

પોરબંદર|હિન્ડોચાચંદ્રકાન્તભગવાનજીભાઇ(ઉ.વ.79, કપાસીયાવાળા) તે જયેશભાઇ, વિપુલભાઇ, યોગેશભાઇ, મૃદુલા બેનના પિતા, વિરજીભાઇ દેવકરણ મોદી (ભાણવડવાળા)ના જમાઇનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.31ના બપોરે 3:30 થી 4 કલાકે ભાઇ-બહેનોનું સંયુક્ત લોહાણા મહાજનવાડીના હોલમાં રાખ્યું છે.

આજકીયાગીરીનારાયણબ્રાહ્મણજોશી પ્રવિણાબેન ગોકળદાસ (ઉ.વ.84, મુળ બામણાસા-ઘેડવાળા) તે નરેન્દ્રભાઇ (જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ કો.એા.બેન્ક), જયેશભાઇ (પોરબંદર નગરપાલિકા), સ્વ.અરવિંદભાઇ, જીતુબેન હર્ષકાંત પુરોહિત (કેશોદ), ભાવનાબેન પરેશભાઇ ઠાકર (માંગરેાળ)ના માતા, ધૃતીબેન હર્ષિલભાઇ પટેલ( ઓસ્ટ્રેલીયા), ધારાબેન જીજ્ઞેશ પોપટ, પરીબેન, જયભાઇ, અક્ષીતાબેનના દાદીમા, જીજ્ઞેશભાઇ પોપટના દાદીજી સાસુનું તા.30ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.31ના બપોરે 4:30 થી 5 કલાકે ભાઇ-બહેનોની મીરાનગરના ઓમકારેશ્વર મંદિરે પોરબંદર ખાતે રાખવામાં આવેલ છે.

મોટી-ફાંફણી(તા.કોડીનાર)|મધાઅરજનભાઇનારણભાઇ (ઉ.વ.81) તે કનુભાઇ, સુભાષભાઇ, સુરેશભાઇના પિતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના તેમના નિવાસ સ્થાને રાખવામાં આવેલ છે.

તાલાલા(ગીર):સોનીઘુંટલાવનીતાબેન (ઉ.વ.76) તે અમૃતલાલ (બોરવાવ વાળા)ના પત્નિ, હરેશભાઇ (કાના જ્વેલર્સ), ડો.સુરેશભાઇ (કેશોદ), રસીકભાઇ (બ્રીજ જ્વેલર્સ)ના માતાનું તા.30ના અવસાન થયું છે. ઉઠમણું તા.31ના સાંજે 4 થી 6 કલાકે ભુતનાથ મંદિર, પીપળવા રોડ, તાલાલા ખાતે રાખવામાં આવેલ છે.

કોડીનાર|વૈશસુથારગોઢણિયામુળજીભાઇ દેવજીભાઇ (ઉ.વ.87) તે નાગજીભાઇ, ગોવિંદભાઇ, ગોપાલભાઇના પિતાનું તા.28ના અવસાન થયું છે. બેસણું તા.1ના બપોરના 2 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, ભમ્મર શેરી, કોડીનાર ખાતે રાખ્યું છે.

જૂનાગઢ|દેવાણીરાધાબેન(ઉ.વ.23)તે કાંતીલાલભાઇના પત્નિ, સ્વ.હરેશભાઇ, હસમુખ ભાઇના ભાભી, પ્રિતીબેન કોટેચા, દિપ્તીબેન સેજપાલ, પરેશભાઇ, રીન્કુભાઇ (કો.કો.બેંક)ના માતા, ડોલરભાઇ કોટેચા, કિરીટભાઇ સેજપાલના સાસુ, મનુભાઇ, પંકજભાઇ, શૈલેષભાઇ, બટુકભાઇ સોનપાલના બહેનનું તા.30ના અવસાન થયું છે. બેસણું તથા પિયરપક્ષની સાદડી તા. 31ના સાંજે 5 થી 6 કલાકે ભુતનાથ સત્સંગ હોલ, ભુતનાથ મંદિર, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે રાખી છે.

શ્રીગૌડમેડતવાડબ્રાહ્મણભટ્ટ જયાબેન (ઉ.વ.97) તે સ્વ.મુગટરામ (મૂળ મેંદરડા, હાલ જૂનાગઢ)ના પત્નિ, મહેન્દ્રભાઇ,સ્વ.શશીકાંતભાઇ, હરેશભાઇ (પીએ આઝાદ ચોક),કિશોરભાઇ, દિપક ભાઇના માતાનું તા.29ના અવસાન થયું છે. બેસણું તા.1 એપ્રિલના સાંજના 5 થી 6 કલાકે ભૂતનાથ મંદિર, સત્સંગ હોલ, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.

દવેશારદાબેનબળવંતરાય(ઉ.વ.81) તે ઉમેશભાઇ, ગૌતમ ભાઇ, દિપકભાઇના માતાનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજે 5 થી 6:30 કલાકે સિધ્ધેશ્વર મંદિર, શિવનગર સોસાયટી, જોષીપુરા, જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે.

ઠાકરદક્ષાબેનતેસ્વ.પ્રતાપભાઇ (દોલતપરા નિવાસી)ના પત્નિ, હસમુખભાઇ (કાલી), દિનેશભાઇ, રમેશભાઇ, અશ્વીનભાઇના માતા, કિશોરભાઇ જોષી (સણોસરા), કિશોરભાઇ મહેતા (રવની)ના સાસુ, પ્રકાશભાઇ (મેધાણીનગર,જૂનાગઢ)ના કાકી, મહાશંકરભાઇ (મેધાણીનગર)ના નાના ભાઇના પત્નિ, રતીભાઇ (જામજોધપુર)ના ભાભીનું તા.30ના અવસાન થયું છે. બેસણું તા.1ના સાંજના 4 થી 6 કલાકે ભુવનેશ્વરી સોસાયટી, પિતૃકૃપા વાળી શેરી, મંગલધામ આશ્રમ ખાતે રાખ્યું છે.

જામનગર|અરવિંદભાઇનાગજીભાઇજીવરાજાની(ઉ.વ.74, જીઇબીવાળા) તે સ્વ. નાગજીભાઇના પુત્ર, સ્વ. ગીરધર લાલ, સ્વ. પ્રવિણભાઇના નાનાભાઇ તથા ધર્મેન્દ્રભાઇ (એડવોકેટ, એડી. પબ્લીક પ્રોસીકયુટર) તે આશિષભાઇના પિતાનું તા. 30ના અવસાન થયું છે.ઉઠમણું તા. 31ના સાંજે 5 થી 5.30 વાગ્યે હેમેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે.

દક્ષાબેન(ઉ.વ.54)તેમુકેશ ભાઇ કાંતિલાલ નથવાણીના પત્નિ, મગનલાલ વિઠ્ઠલદાસ ભોજાણીની દિકરી તથા કિશોર ભાઇના ભાભી, કિશન, જલ્પાના માતા તથા સોહભાઇ તન્નાના સાસુનું તા. 29ના અવસાન થયું છે.ઉઠમણું તથા પિયર પક્ષની સાદડી તા. 31ના સાંજે 4 થી 4.30 વાગ્યે ભાઇઓ તથા બહેનો માટે જડેશ્વર મહાદેવનું મંદિર, પટેલ કોલોની શેરી નં. 5/5ના છેડે, પીએન્ડટી પાસે.

ઔદિચ્યઝાલાવાડબ્રાહ્મણમૃદુલાબેન વૈકુંઠરાય ત્રિવેદી તે યોગેશભાઇ (જોડિયા)ના માતાનું તા. 29ના અવસાન થયું છે.ઉઠમણું તા. 31ના સાંજે 5 થી 6 વાગ્યે રામેશ્વર મંદિર, રામેશ્વર ચોકમાં.

મુળધ્રોલ,હાલજામનગર પ્રફુલ (બટુક, ઉ.વ.72) તે સ્વ. હરીલાલ ગીરધરલાલ મોદીના પુત્ર , કૃણાલ (દિગ્જામ શોપ), વૈશાલી નિલેશભાઇ વોરાના પિતા તથા વિરેન્દ્રભાઇ, હિતેષભાઇ, ચંદનબેન પ્રવિણચંદ્ર વોરા, ઉષાબેન પ્રમોદશભાઇ શાહ, બીનાબેન કિશોરભાઇ રામાણી (મુંબઇ)ના ભાઇ , કનૈયાલાલ કેવલચંદ ગારડી (પડધરી)ના જમાઇનું તા. 30ના અવસાન થયું છે.ઉઠમણું તા. 1ના સવારે 8.30 વાગ્યે વારીયાના ડેલા ઉપાશ્રય, ગાંધીજીના બાવલા સામે તથા પ્રાર્થનાસભા તા. 1ના સવારે 10.30 વાગ્યે જૈન ધર્મશાળા, ચાંદીબજારમાં રાખી છે.

અન્ય સમાચારો પણ છે...