ઇતિહાસ સર્જવાની ‘ટ્રાયલ’....

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇતિહાસ સર્જવાની ‘ટ્રાયલ’....

આગામી 2જી એપ્રિલના રોજ જામનગર ખાતે હાફ મેરેથોન યોજાશે. મેગા ઇવેન્ટમાં 10 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવીને શહેરમાં રેકોર્ડ સર્જ્યો છે. મેરેથોનને આડે હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે આયોજકોએ લોકજાગૃતિ અર્થે ‘પ્રોમો’ યોજ્યો હતો. યુવાનોએ સ્કેટિંગ તેમજ રનિંગ કરી શહેરીજનોનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તસવીર: હિરેન હિરપરા

અન્ય સમાચારો પણ છે...