સ્કૂલમાં અોરી રૂબેલા અભિયાન અંતર્ગત વાલી મિટિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : તા. 15થી શરૂ થનારા અોરી રૂબેલા અભિયાન અંતર્ગત દાનેવ સ્કુલમાં વાલી મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં વાલીઅોને અોરી રૂબેલા અભિયાન વિશે માહિતી આપવામાં આવી તથા અેક પણ બાળક રસીકરણમાં વંચિત ન રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડો. ચાંડેગ્રા, ડો. અે. જી. રાઠોડઅે.ડી.અેચ.અો, ડો. અે. અેન. તિવારી તાલુકા હેલ્થ અોફિસર, લાંબા આરોગ્ય કેન્દ્ર તથા સ્ટાફ અને દાનેવ સ્કુલના ડાયરેક્ટર રામભાઇ ચાવડા સહિત સ્ટાફ ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...