• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર : દેવભૂમિ દ્વારકા ઓખામાં ખારવા સમાજની વાડી સાગર ભૂવનમાં

જામનગર : દેવભૂમિ દ્વારકા ઓખામાં ખારવા સમાજની વાડી સાગર ભૂવનમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : દેવભૂમિ દ્વારકા ઓખામાં ખારવા સમાજની વાડી સાગર ભૂવનમાં સમસ્ત ખારવા સમાજનું સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજની પરંપરા મુજબ વાર્ષિક અહેવાલ રજુ કરાયા હતાં અને દર વર્ષની જેમ આ વર્ષે પણ એલકેજીથી ધો. 12માં ઉર્તિણ થયેલ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું તથા મિટીંગમાં સમાજના મોટા તહેવારો અષાઢી બીજ અને નવા નારદની તૈયારી માટે તમામને તૈયાર રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...