• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • શહેરના ખેતીવાડી કેન્દ્ર નજીક વામ્બે આવાસ રોડ પર સિધ્ધાર્થનગર

શહેરના ખેતીવાડી કેન્દ્ર નજીક વામ્બે આવાસ રોડ પર સિધ્ધાર્થનગર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરના ખેતીવાડી કેન્દ્ર નજીક વામ્બે આવાસ રોડ પર સિધ્ધાર્થનગર વિસ્તારમાં રહેતા એક પરીવારની સગીર વયની પુત્રીને ગત તા.10ના રોજ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી કૈલાશ જેઠાભાઇ ચાવડા નામનો શખ્સ અપહરણ કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો છે.આ અંગે ભોગગ્રસ્તના પિતાની ફરીયાદના આધારે પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી અપહ્યત સગીરા અને અપહરણકારની શોધખોળ માટે જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...