તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર શહેરમાં વિનામૂલ્યે નેચરોથેરાપી કેમ્પનું આયોજન

જામનગર શહેરમાં વિનામૂલ્યે નેચરોથેરાપી કેમ્પનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જાયન્ટસ ગુપ્ર ઓફ નીલમ દ્વારા આગામી તા.1 ના સવારે 10.30 થી 12.30 દવા વગર એકયુપ્રેશર અને નેચરોથેરાપી દ્રારા કમરનો દુ:ખાવો,નસનો દુ:ખાવો, સાઇટીકા, ડોકનો દુ:ખાવો, માઇગ્રેઇનની વિનામૂલ્યે સારવારનો કેમ્પ ડો.તન્નાની જીવનદીપ હોસ્પિટલ,ઇન્દીરા માર્ગ ખાતે રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...