આરોગ્ય ભારતી દ્વારા નિ:શુલ્ક એકયુપ્રેશર કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | આરોગ્ય ભારતી દ્વારા સાંધાના દુખાવા, સાઇટીકા, સર્વાઇકલ, કમરનો દુખાવો, ખભાનું જકળાવું વગેરેની સારવાર માટે કેમ્પનંુ આયોજન તા. 21ના સવારે 10 થી 12 દરમિયાન જય રામપીર કૃપા, પ્લોટ નં. 31, મુળજી જેઠા ધર્મશાળા પાસે, જૈન દેરાસર સામે કરવામાં આવ્યું છે. જેમાં એકયુપ્રેશર તથા સુજોક પધ્ધતિથી સારવાર તથા ડોકટર દ્વારા માર્ગદર્શન અાપવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...