જામનગરમાં અન્ડર ફિફટીન ચેસ સ્પર્ધાનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | બાલકન-જી-બારી સંસ્થા દ્વારા પ્રાણજીવન રાઘવજી ભટ્ટના સ્મરણાર્થે તા. 21ના બપોરના 1.30 વાગ્યે અન્ડર ફિફટીન ચેસ સ્પર્ધા ઓશવાલ ઇગ્લિશ એકેડમી સુમેર સ્પોટર્સ કલબની પાછળ, ફાયર સ્ટેશનની બાજુમાં રાખવામાં આવી છે. સ્પર્ધાના દિવસે બપોરે 1 વાગ્યે ચેસ રમતની ચાલને લખતા-વાંચતા શિખડાવવામાં આવશે. ઇચ્છુક સ્પર્ધકે જોડાવા માટે સંસ્થાના સતાધીશો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...