જામનગર | તા. 21ના સવારના 10 થી 12 દરમિયાન વિપશ્યના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | તા. 21ના સવારના 10 થી 12 દરમિયાન વિપશ્યના આનાપાન બાલ શિબિરનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં 9 થી 16 વર્ષની વયના બાળકોને બેસવા માટે મહર્ષિ પતંજલી ઇન્સ્ટીટયુટ આેફ યોગ નેચરોપેથી, ગુલાબકુંવરબા, આયુર્વેદ કોલેજ પાસે, આયુર્વેદ યુનિ.માં રજિસ્ટ્રેશન માટે અનિલભાઇ સોનગ્રા, આનંદભાઇ ગોપીયાણીનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...