• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | મોરબીનાત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને

જામનગર | મોરબીનાત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | મોરબીનાત્રાજપર ખારી વિસ્તારમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બી ડીવીઝન પોલીસે સ્થળ પર દરોડો કરીને જુગાર રમતા પ્રવીણ રાજેશભાઈ હમીરપરા કોળી (ઉ.વ.૨૧), રફીક ગુલમામદ જામ (ઉ.વ.૨૨) અને મોસીન અયુબ મિયાણા (ઉ.વ.૨૩) ત્રણને ઝડપી લઈને તેની પાસે રહેલી રોકડ રકમ રૂપિયા ૬૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના ત્રાજપર ગામે જુગાર રમતા ત્રણ શખ્સ ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...