તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | શહેરનીજી.ડી.શાહ હાયર સેકન્ડરી સ્કુલનું ધો. 12નુ 100 ટકા

જામનગર | શહેરનીજી.ડી.શાહ હાયર સેકન્ડરી સ્કુલનું ધો. 12નુ 100 ટકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરનીજી.ડી.શાહ હાયર સેકન્ડરી સ્કુલનું ધો. 12નુ 100 ટકા પરીણામ આવ્યું હતું. છેલ્લા 50 વર્ષથી શાળા શિક્ષણ ક્ષેત્રમાં મહતમ પ્રદાન કરી રહી છે. જેમાં ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવિણભાઇ શાહના માર્ગદર્શન હેઠળ કાર્યરત શાળાએ અનેક શિખરો સર કર્યા છે. શાળાનું પરીણામ સારૂ આવતા ભરતભાઇ શાહ, રાજેન્દ્રભાઇ શાહ, આચાર્ય સહિત શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓમાં આનંદ છવાયો હતો.

જી.ડી.શાહ સ્કૂલનું ધો. 12નું 100 ટકા પરિણામ આવ્યું

અન્ય સમાચારો પણ છે...