તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ગુલાબનગરનજીક સીતારામ પાર્કમાં રહેણાકમાંથી એલસીબીએ પાંચ બોટલ સાથે

જામનગર | ગુલાબનગરનજીક સીતારામ પાર્કમાં રહેણાકમાંથી એલસીબીએ પાંચ બોટલ સાથે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગુલાબનગરનજીક સીતારામ પાર્કમાં રહેણાકમાંથી એલસીબીએ પાંચ બોટલ સાથે એક શખ્સની અટકાયત કરી હતી. પાણીના ટાંકા પાસે રહેતા અજય હડિયલ નામના શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબ પડ્યો હોવાની બાતમી પરથી મંગળવારે સાંજે સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે દરોડો પાડ્યો હતો. સ્થળેથી અંગ્રેજી શરાબની પાંચ બોટલ મળી આવતા સિટી-બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

જામનગરના ગુલાબનગરમાં 5 બોટલ સાથે એકની ધરપકડ

અન્ય સમાચારો પણ છે...