ખંભાળિયામાં યુવાન પર હુમલો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાતાલુકાના કોટડિયા ગામમાં રહેતો એક યુવાન વિસ્તારની એક કંપની પાસે જમીનનું વળતર માગવા ગયો હતો, ત્યારે એક અજાણ્યા શખ્સે તેને ગાળો કાઢી લાકડી વડે મારતા, ઘવાયેલો શખ્સ સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યો હતો, હેમતભાઈ લખમણભાઈ મુન નામનો ગઢવી યુવાન વિસ્તારમાં આવેલી એક કંપની પાસે પોતાની જમીનનું વળતર માગવા ગયો હતો, ત્યારે એક અજાણ્યા શખ્સે તેને ગાળો કાઢી, લાકડી વડે મારમાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...