તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ઠેર ઠેર સ્થાપિત કરાયેલા ગણેશ પ્રતિમાનું ગુરુવારે

જામનગરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ઠેર-ઠેર સ્થાપિત કરાયેલા ગણેશ પ્રતિમાનું ગુરુવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં ગણેશ ઉત્સવ દરમિયાન ઠેર-ઠેર સ્થાપિત કરાયેલા ગણેશ પ્રતિમાનું ગુરુવારે વિસર્જન કરવામાં આવ્યું હતું. ભાવિકો બેન્ડવાજા અને મ્યુઝિક સિસ્ટમ સાથે ટેમ્પો, ટ્રક, ટ્રેક્ટર વગેરેમાં ગણપતિને વાજતે-ગાજતે રોઝી બંદરે લઇ ગયા હતાં, જયાં ક્રેન વડે ગણપતિજીનું વિસર્જન કરાયું હતું. તંત્ર દ્વારા ક્રેન અને હાઇડ્રોલિકની વ્યવસ્થા રાખવામાં આવી હતી. રોઝી બંદરના માર્ગે મહાનગરપાલિકા દ્વારા ખાસ મંચ ઊભો કરી મેયર પ્રતિભાબેન કનખરા, સ્ટે.ચેરમેન કમલાસિંઘ રાજપૂત, ડે.મેયર ભરતભાઇ મહેતા, શાસક પક્ષના નેતા ધર્મરાજસિંહ જાડેજા, દંડક દિવ્યેશ અકબરી અને કોર્પોરેટરોએ ગણેશ મંડળોના સન્માન કરાયા હતા. તસવીર- હિરેન હિરપરા

અગલે બરસ તું જલદી

અન્ય સમાચારો પણ છે...