સાંધા અને ચામડીના રોગોનો નિદાન કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તા. 20ના સવારના 11વાગ્યે રંગુનવાલા હોસ્પિટલમાં સાંધા, પક્ષઘાત, ચામડી, પેટ, માનસિક, બાળરોગ જેવા કે બાળલકવા, ધાતુ ક્ષયજળ રોગ, જુની સર્દી, ઉધરસ, શ્વાસ વગેરેના પંચકર્મ ચિકિત્સા સાથે અેકથી પાંચ વર્ષના બાળકોના ટ્રસ્ટ તરફથી શ્રવણ પ્રાશણ વિધી શરૂ કરવામા અાવે છે તથ સ્ત્રી-પુરૂષને લગતા જાતીય રોગનો નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં ડો.વી.ડી. શુકલ સેવા આપશે. કેમ્પમાં શરીર વૃધ્ધિ માટે બહુ ઉપયોગી એવી બસ્તિ, વમન વિચેરન વગેરે ક્રિયાનું તથા વૃધ્ધાવસ્થામા઼ ઉપયોગી રસાયણ આૈષધિનુ માર્ગદર્શન આપવામાં આવશે તો કેમ્પનો શહેરીનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...