તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર |જામનગરમાં હવાઇચાેક પાસે આવેલા શ્રી ચિતાનંદજીના ભૂતનાથ મહાદેવના એક

જામનગર |જામનગરમાં હવાઇચાેક પાસે આવેલા શ્રી ચિતાનંદજીના ભૂતનાથ મહાદેવના એક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર |જામનગરમાં હવાઇચાેક પાસે આવેલા શ્રી ચિતાનંદજીના ભૂતનાથ મહાદેવના એક હજાર શિવલીંગ મંદિરે મહાવદ-13 સોમવારના મહાશિવરાત્રી વ્રત ઉત્સવ ઉજવાશે. મંદિરે વહેલી સવારે નુતન ધ્વજા રોહણ બાદ શ્રી ભૂતનાથ મહાદેવનું પુજન દુધ-ગંગાજલ વગેરે સામગ્રીથી પૂજન થશે તથા અનેક બિલ્લી પત્રો-પુષ્પમાળા વગેરેથી પુજન બાદ 1 હજાર શિવલીંગને જલાભિષેક બાદ 1 હજાર બિલ્લી પત્રો પુષ્પ-ગલાલ, અબિલ, ચંદન, ચોખા તથ રૂદ્રાક્ષથી પુજન-અર્ચન આરતી થશે સાંજના શોભા શણગાર, આસોપાલવના તોરણથી શણગાર થશે તથા રોશની થશે.

જામનગરમાં એક હજાર શિવલિંગ મંદિરે મહાશિવરાત્રી ઉત્સવ

અન્ય સમાચારો પણ છે...