તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો. 1 થી 12ના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધો. 1 થી 12ના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

જામનગર | યુવા સોશ્યલ ગ્રુપ જામનગર દ્વારા તાજેતરમાં ધો. 1 થી 12ના હાલારમાં વસતા વિધાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો જેમાં સ્વ. નવલબેન ત્રિવેદી પરિવાર તરફથી તમામ વિધાર્થીઓને આકર્ષક ઇનામ તેમજ રૂદ્વાક્ષવાળા રામસિંહજી બાપુ તરફથી તમામ વિધાર્થીઓને રૂદ્વાક્ષની માળા અર્પણ કરવામાં આવી હતી તકે વકતાઓએ જણાવ્યું હતું કે યુવા સોશ્યલ ગ્રુપ જામનગરે હંમેશા શૈક્ષણિક, અારોગ્ય અને સામાજિક સેવાઓ પ્રત્યે ધ્યાન આપીને સમાજને એક નવો રાહ ચિંધાડયો છે ગ્રુપ દ્વારા અવાર-નવાર બ્લડ ડોનેશન કેમ્પ, પુસ્તક નાેટબુક વિતરણ, ગરીબોને સહાય, સર્વરોગ નિદાન કેમ્પ, સાંસ્કૃતિક કાર્યક્રમ કરીને જામનગરમાં અનેરૂ નામ હાંસિલ કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...