તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | જામનગરભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા જયા પાર્વતી, એવરત જીવરત

જામનગર | જામનગરભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા જયા પાર્વતી, એવરત જીવરત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | જામનગરભોઇ જ્ઞાતિ સમસ્ત દ્વારા જયા પાર્વતી, એવરત જીવરત જાગરત દર વર્ષની જેમ વર્ષે પણ જ્ઞાતિ બહેનો માટે રાસનું આયોજન તા. 11ના જયા પાર્વતી જાગરણ નિમિતે રાત્રીના 11 વાગ્યે, એવરત જીવરત જાગરત તા. 22ના રાત્રીના 11 વાગ્યે તથા દિવાસાનું જાગરણ નિમિતે બપોરના 4 વાગ્યે રાખવામાં આવ્યું છે તો જ્ઞાતિની તમામ મહિલાઓ તથા દિકરીઓએ કાર્યક્રમમાં જોડાવવા જ્ઞાતિ દ્વારા જણાવાયું છે.

જયાપાર્વતી-એવરત જીવરત જાગરણ નિમિત્તે રાસનું આયોજન

અન્ય સમાચારો પણ છે...