• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | શહેરની રંગુનવાલા હોસ્પિટલમાં તા. 12ના સવારે 9 વાગ્યે

જામનગર | શહેરની રંગુનવાલા હોસ્પિટલમાં તા. 12ના સવારે 9 વાગ્યે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરની રંગુનવાલા હોસ્પિટલમાં તા. 12ના સવારે 9 વાગ્યે નિ:શુલ્ક કેમ્પ આંખનો રંગુનવાલા સાર્વજનિક ટ્રસ્ટ, રણછોડદાસબાપુ આશ્રમ, િજલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સહયોગથી રાખવામાં આવ્યો છે. જેમાં દર્દીઓને આંખ ચેક કરી દવા-ટીપા તથા મોતિયાના દર્દીઆેને રાજકોટ ફેકો પધ્ધતિથી ઓપરેશન કરી આપવામાં આવશે. આ ઉપરાંત દરરોજ સાંજે 5 વાગ્યે ઓપરેશન કરાવનાર દર્દીઓને ડાે. સુચિ શાહ ફલીયા દ્વારા આંખ ચેક કરી નંબર કાઢી તથા નંબરવાળા ચશ્મા ટ્રસ્ટ તરફથી આપવામાં આવશે તો કેમ્પનાે લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...