તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલ્યાણપુરના ખાખરડા ગામે યુવાન પર હુમલો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે રહેતા જગદીશસિંહ બળવંતસિંહ જાડેજા નામના યુવાને પોતાના પર ઘોકા વડે હુમલો કરી માર મારી ફ્રેકચર સહીતની ઇજા પહોચાડીને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચાર્યાની ફરીયાદ દિગુભા ભગુભા જાડેજા અને જયરાજસિંહ ઉર્ફે મુન્નો જાડેજા સામે નોંધાવી છે. ઉપરોકત શખ્સો ઇજાગ્રસ્ત જગદીશસિંહ પાસે ટ્રેકટર ભાડાના રૂા.5,000 માંગતા હોવાથી તેની માંગણી કરી હતી જે રકમ તેમણે પછી આપવાનુ કહેતા જ બંનેએ એકદમ ઉશ્કેરાઇ જઇ આ હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...