તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • નાઘેડી કન્યા તાલુકા શાળામા એમઆર વેકેન્સીન માર્ગદર્શન સેમિનાર યોજાયો

નાઘેડી કન્યા તાલુકા શાળામા એમઆર વેકેન્સીન માર્ગદર્શન સેમિનાર યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : નાઘેડી કન્યા તાલુકા શાળામાં તા.29ના એમઆર વેકેન્સીન અંગે વાલી�ઓની જાગૃતિ માટે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં વાલી�ઓ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારમાં પ્રોજેક્ટર દ્વારા વીડિયો તથા સ્લાઈડ શો દ્વારા કન્યા શાળાના આચાર્ય જગદીશભાઈ સોલંકી દ્વારા રસીકરણ વિશે વાલી�ઓને સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા હતા અને કુમાર શાળાના આચાર્ય, અન્ય નોડલ શિક્ષકો દ્વારા પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સેમિનારના અંતે પ્રશ્નોત્તરી સેશન રાખવામાં આવ્યું હતું.જેમાં વાલી�ઓના તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવ્યું હતું.100% બાળકો રસીકરણ કરાવે તે માટે વાલી�ઓને સૂચન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...