તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ખંભાળિયાના નવનિયુકત પાલિકાના મહિલા પ્રમુખનું સન્માન કરાયું

ખંભાળિયાના નવનિયુકત પાલિકાના મહિલા પ્રમુખનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ખંભાળિયા નગરપાલિકામાં સૌ પ્રથમ વખત પાલિકા પ્રમુખ તરીકે શ્વેતાબેન અમિતભાઇ શુકલની વરણી થતાં સહસ્ત્ર ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિના ટ્રસ્ટી મંડળ તથા જ્ઞાતિજનો દ્વારા જ્ઞાતિની બ્રહ્મપુરીમાં સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં િજલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલ, પ્રાંત અધિકારી ડી.સી. જોશી, ડો. મનુભાઇ જોશી, પંકજભાઇ પંડયા તથા ટ્રસ્ટી મંડળ, સમાજના હોદેદારાે, કાર્યકરો સહિતના ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...