તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ખંભાળિયાના મહિલા સહાયતા કેન્દ્રમાં અનેક કેસોનું હકારાત્મક નિવારણ

ખંભાળિયાના મહિલા સહાયતા કેન્દ્રમાં અનેક કેસોનું હકારાત્મક નિવારણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : દેવભૂમિ દ્વારકા િજલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ ટર આશરે ત્રણેક વર્ષથી કાર્યરત છે જેમાં કાન્સેલર તરીકે ફરજ બજાવતા પાયલબેન કે. પરમાર સમક્ષ અત્યાર સુધીમાં પિડીત મહિલા�”ના કુલ 486 કેસો રજુ થયા છે જે પૈકી 194 કેસ યોગ્ય સલાહ અને માર્ગદર્શન મુજબ હકારાત્મક પરીણામો સહીત અન્ય 292 બહેનોની અરજી અંગેના કેસનું યોગ્ય નિરાકરણ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...