તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગરના હાપામાં વિશ્વ ડ્રગ્સ મુક્તિ દિવસની ઉજવણી કરાઇ

જામનગરના હાપામાં વિશ્વ ડ્રગ્સ મુક્તિ દિવસની ઉજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરના પુષ્પાંજલિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધારાબેન પુરોહિતના માર્ગદર્શન હેઠળ ડી.ડી.યુ.જી.કે.વાય સેન્ટર હાપામાં તા. 26ના વિશ્વ ડ્રગ્સ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં જાગૃતિ શિબિર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડો.કલ્પનાબેન ખંઢેરીયા, પ્રોજેક્ટ હેડ યોગિતાબેન કોરાટ, સેન્ટર હેડ વિષ્ણુભાઈ વાલ્વા, સાગરભાઈ તથા સમગ્ર સ્ટાફ અને તમામ વિદ્યાર્થી�” ઉપસ્થિત રહયા હતાં અને દરેક વ્યક્તિએ વ્યસનમુક્તિના શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...