તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસો.ના બે વર્ષના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઇ

જામનગર બ્રાસ ફાઉન્ડ્રી એસો.ના બે વર્ષના હોદ્દેદારોની બિનહરીફ વરણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરના ઉધાેનગર સ્થિત બ્રાસ ફાઉન્ડ્રી એસો.ના બે વર્ષના હોદેદારોની યોજાયેલ ચુંટણીમાં પ્રમુખ તરીકે કરશનભાઇ ટીંબડીયા, ઉપપ્રમુખ લાખાભાઇ કેશવાળા, મંત્રી સવજીભાઇ તરાવીયા, સહમંત્રી હસમુખભાઇ સંધાણી, ખજાનચી વેલજીભાઇ ભંડેરી, �”ડીટર રમેશભાઇ પણસારા, એડીટર જેન્તીભાઇ ટીંબડીયા તથા બાવનજીભાઇ દોમડીયા, કિશોરભાઇ ગલાણી, મહેશભાઇ સાેજીત્રા, અશ્વિનભાઇ ભંડેરી, દેવજીભાઇ સંઘાણી, રામજીભાઇ પટેલ, ગોવિંદભાઇ ધામેલીયા, તુલસીભાઇ મુંગરા, ઉમેદભાઇ સોરઠીયા, વસરાશભાઇ પટેલની કારોબારી સમિતિમાં બિનહરીફ વરણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...