તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • હાલાર રત્ન એવોર્ડ સમારોહ અને �ઓપન જામનગર ક્વિઝનું આયોજન કરાયું

હાલાર રત્ન એવોર્ડ સમારોહ અને �ઓપન જામનગર ક્વિઝનું આયોજન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : શહેરના શ્રધ્ધા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે હાલાર રત્ન એવોર્ડ એનાયત કરવાનો સમારોહ તથા �”પન જામનગર જનરલ નોલેજ ક્વિઝનું આયોજન તા. 1 જુલાઈના સાંજે 5 વાગ્યે પવનચક્કી પાસે, કુંવરબાઈ જૈન ધર્મશાળામાં કરવામાં આવ્યું છે. જેમાં મેયર હસમુખભાઈ જેઠવા, કેશોદના ડેપ્યુટી કલેક્ટર રેખાબા સરવૈયા, બિપીનભાઈ ઝવેરી, રસીકભાઈ વાઘેલા, એરફોર્સ સ્કૂલના પ્રિન્સિપાલ કપીલભાઈ સાતા ઉપસ્થિત રહેશે. સ્પોર્ટસ, આર્ટ કલ્ચર સોશ્યલ વર્ક જેવા ક્ષેત્રોમાં 14 વર્ષથી ઉપરના અને 14 વર્ષથી નીચેની કેટેગરીમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાનું “હાલાર રત્ન એવોર્ડ”થી સન્માન કરવામાં આવશે. ક્વિઝનું સંચાલન આનંદ દવે, નિરેન છોટાઈ દ્વારા કરવામાં આવશે તો વધુ માહિતી માટે આનંદ દવેનો સંપર્ક કરવા જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...