તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • ભાણવડ પાસે જામનગર રોડ પરના હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દંતયજ્ઞનો સેવા કેમ્પ

ભાણવડ પાસે જામનગર રોડ પરના હિંગળાજ માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દંતયજ્ઞનો સેવા કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડ : ભાણવડ નજીક જામનગર હાઇવે રોડ પર આવેલ વેરાડ ગામના હિંગળાજ માતાજી મંદીર ટ્રસ્ટ સેવાભાવી આગેવાન ટ્રસ્ટી પ્રમુખ પરસોતમભાઇ ભાલોડીયા, ડાયાભાઇ ભાલોડીયા, બેચરભાઇ નકુમ દ્વારા કાયમીના ધોરણે દંતયજ્ઞનો સેવા કેમ્પ સવારે 8 થી 11 તથા બપાેરે 3થી રાત્રી સુધી શરૂ કરવામાં આવ્યો છે. આ કેમ્પનો પીડીતો નિ:શુલ્ક લાભ લઇ રહયા છે.

અન્ય સમાચારો પણ છે...