મતદાર યાદી સુધારણા માટે કલેક્ટરનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દ્વારકામાંમતદાર યાદીની ખાસ સંક્ષિપ્‍ત સુધારણા કલેકટર પટેલના અધ્‍યક્ષ સ્‍થાને બેઠક મળી હતી. મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બહાર પાડવામાં આવી છે.

મૂળ મતદાર યાદી ઉપરાંત તમામ અરજીઓના નિયમાનુસાર આખરી નિકાલનાં અંતે તૈયાર કરાયેલી સુધારણાવાળી પૂરવણીયાદી-૨ ને સંકલિત કરીને લાયકાત ધરાવતા મતદારોનાં નામ મતદાર યાદીમાં દાખલ થાય તે માટે રવિવારનાં દિવસોએ તમામ સ્‍થળોએ બુથ લેવલ અધિકારી (બીએલઓ)ને સવારે ૧૦થી સાંજે વાગ્‍યા સુધી હાજર રહેવા સુચના આપી છે.

રવિવારે પણ અધિકારીઓને હાજર રહી વાંધાઅરજીઓ સ્વીકારવા જણાવાયું

અન્ય સમાચારો પણ છે...