• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | સત્યસાંઇહાઇસ્કુલના સાયન્સ વિભાગના શિક્ષક હિમાંશુ રાયઠઠ્ઠાએ ભાવનગરની મહારાજા

જામનગર | સત્યસાંઇહાઇસ્કુલના સાયન્સ વિભાગના શિક્ષક હિમાંશુ રાયઠઠ્ઠાએ ભાવનગરની મહારાજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | સત્યસાંઇહાઇસ્કુલના સાયન્સ વિભાગના શિક્ષક હિમાંશુ રાયઠઠ્ઠાએ ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારજી યુનિવર્સટીમાંથી ધો.9ના રસાયણ વિજ્ઞાનના વિષય વસ્તુ પર કમ્પ્યુટર સહાયના અધ્યયન કાર્યક્રમની સંરચના અને યથાર્થીકરણ વિષય પર પ્રો.ડો.જગદીર રામાનુજના માર્ગદર્શન હેઠળ મહાશોધનિંબધ તૈયાર કરી રજૂ કરતાં યુનિ.એ માન્ય રાખી પીએચડીની પદવી એનાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...