બિલિયન ડ્રીમ્સ ગ્રૂપનું કરુણા અભિયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયા : ખંભાળિયાના જુદા-જુદા વિસ્તારમાથી ઉત્તરાયણ પર્વે પતંગના દોરાને કારણે પક્ષીઓને થતી ઇજાઓથી બચાવવા માટે કટિબદ્ધ સંવેદનશીલ રાજ્ય સરકારના કરૂણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષી બચાવો અભિયાન અન્વયે ખંભાળિયાના વન કર્મીઓ અને બિલિયન ડ્રિમ્સ ગ્રુપના અમિતભાઇ શુકલ, હાર્દિક જોશી, મિત સવજાણી, નિકુંજ વ્યાસના સહયોગથી કુંજ, પોપટ, કબૂતર જેવા પક્ષીઓની સારવાર કરીને જામનગરની સર પીટર સ્કોટ બર્ડ હોસ્પિટલમાં પહોચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...