• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | શહેરના વનિતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ

જામનગર | શહેરના વનિતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | શહેરના વનિતાબેન વિશ્વનાથ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઇ ત્રિવેદી દ્વારા રાજકોટ રણછોડદાસ બાપુ આશ્રમ આંખની હોસ્પિટલમાં નિ:શુલ્ક નેત્રમણી બેસાડી ફેંકો પધ્ધતિથી મોતિયાના ઓપરેશન કરાવવાનો તા. 19ના સવારે 9.30 થી 11 દરમિયાન ડો. આર.ડી. રાઠોડના દવાખાને રણજીતનગર, પટેલ સમાજ સામે રાખવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને કેમ્પ બાદ રાજકોટ લઇ જવામાં આવશે તો કેમ્પનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...