તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર ગુજરાતસરકારના યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત

જામનગર ગુજરાતસરકારના યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર ગુજરાતસરકારના યુવક અને સેવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જામનગર સંચાલીત રાસ-ગરબા સ્પર્ધા, જામનગર શહેર તથા ગ્રામ્યની યોજાનાર સ્પર્ધા તા.૦૭-૦૯-૨૦૧૭ના બદલે તા.૧૪-૦૯-૨૦૧૭ના રોજ સજુબા ગર્લ્સ હાઇસ્કુલ, જામનગર ખાતે યોજાશે. વધુ વિગત માટે ફોન નં.૦૨૮૮-૨૬૭૮૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જામનગરની યાદીમાં જણાવાયુ છે.

જિલ્લા કક્ષાની રાસ-ગરબા સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...