• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ગુજરાતઆયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, રૂમ નં.20,

જામનગર | ગુજરાતઆયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, રૂમ નં.20,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગુજરાતઆયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન પી.જી. આયુર્વેદ હોસ્પિટલ, રૂમ નં.20, ઓ.પી.ડી. બ્લોક, પાંચ બંગલા રોડ, રિલાયન્સ સુપર મોલની સામે તા. 11ના તથા તા. 18ના સવારે 9 થી 12.30 તથા સાંજે 4 થી 5.30 વાગ્યે ડાયાબીટીસના દર્દીઓ માટે, જેમનું સુગર વધું છે અને ઇન્સ્યુલીન લેવા છતા પણ સુગર કાબુમાં નથી આવતુ તેવા દર્દીઓને નિદાન તથા સારવાર માટે નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં આયુર્વેદના ડોક્ટરો સેવા આપશે. ડાયાબીટીસના દર્દીઓ કેમ્પનો લાભ લેવા પી.જી. હોસ્પિટલ અધિક્ષક, કચેરીના આર.એમ.ઓ. દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...