તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | દ્વારકાનાપાડલીમાં રહેતા અને ત્યાં ખેતીકામ કરતા ગુમાનસિંહ વાઢેર

જામનગર | દ્વારકાનાપાડલીમાં રહેતા અને ત્યાં ખેતીકામ કરતા ગુમાનસિંહ વાઢેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | દ્વારકાનાપાડલીમાં રહેતા અને ત્યાં ખેતીકામ કરતા ગુમાનસિંહ વાઢેર નામના ખેડૂતના પુત્ર મહાવીરસિંહ ગયા સોમવારે પોતાના ખેતરમાં કામ કરતા હતા. ત્યારે તેઓને પગમાં કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું. વેળાએ બેશુદ્ધ બની ગયેલા મહાવીરસિંહને જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું બુધવારે સારવાર દરમ્યાન મૃત્યુ નિપજતા ગુમાનસિંહએ પોલીસને જાણ કરી હતી. મીઠાપુર પોલીસ સ્ટેશનના એએસઆઇએ મૃતદેહનો કબજો સંભાળી તપાસ હાથ ધરી હતી.

દેવભૂમિ દ્વારકામાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મૃત્યુ

અન્ય સમાચારો પણ છે...