તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | પોલીસવિભાગને વિજરખી ફાયરીંગ રેન્જ માટે ફાળવવામાં આવેલ વિસ્તારમાં

જામનગર | પોલીસવિભાગને વિજરખી ફાયરીંગ રેન્જ માટે ફાળવવામાં આવેલ વિસ્તારમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | પોલીસવિભાગને વિજરખી ફાયરીંગ રેન્જ માટે ફાળવવામાં આવેલ વિસ્તારમાં તા. 9 સુધી ફાયરીંગ પ્રેકટીસ કરવાની હોવાથી ફાયરીંગ બટ વિસ્તારમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જે.માકડિયાએ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1)(ખ) હેઠળ તેમને મળેલ સત્તાની રૂએ બહાર પાડવામાં આવ્યંુ છે. જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ અધિનિયમની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર ગણવામાંઆવશે.

વીજરખી ફાયરિંગ રેન્જમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ

અન્ય સમાચારો પણ છે...