તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • સ્ત્રી પુરુષના ગુપ્તરોગો તથા બાળ રોગનો િનદાન કેમ્પ

સ્ત્રી-પુરુષના ગુપ્તરોગો તથા બાળ રોગનો િનદાન કેમ્પ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ત્રી-પુરુષના ગુપ્તરોગો તથા બાળ રોગનો િનદાન કેમ્પ

જામનગર | જામનગર શહેરમાં તા.10ને શનિવારના સવારે 11 વાગ્યે રંગુનવાલા હોસ્પિટલમાં સાંધા, પક્ષઘાત, ચામડી, પેટ, માનસિક, બાળરોગમાં બાળલકવા, ધાતુ ક્ષયજળ રોગ તથા જુની સદી-ઉધરસ, શ્વાસ વગેરેના પંચકર્મ ચિિકત્સા તથા સ્ત્રી-પુરૂષને લગતા જાતીય રોગનો વિના મુલ્યે કેમ્પ રાખવામાં આવ્યો છે. કેમ્પનો લાભ લેવા માટે આયોજકો દ્વારા યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...