• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • જામનગર | ગુજરાતઆયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટ્યૂટ ફોર યોગ

જામનગર | ગુજરાતઆયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટ્યૂટ ફોર યોગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર | ગુજરાતઆયુર્વેદ યુનિવર્સિટી સંચાલિત મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટ્યૂટ ફોર યોગ નેચરોપેથી એજ્યુકેશન એન્ડ રિસર્ચ દ્વારા તા. 5 થી તા. 7 સુધી સાંજે 5.30 થી 6.30 દરમિયાન ‘ગર્ભસંસ્કાર-ગર્ભાવસ્થા’ અંગે શિબિર યોજાશે. વિગત માટે તા. 5 સુધી માં સવારે 6 થી 12.30 અને બપોરે 3.30 થી સાંજના 7 વાગ્યા દરમિયાન મહર્ષિ પતંજલિ ઈન્સ્ટિટ્યૂટ ફોર યોગ નેચરોપેથી એજ્યુકેશન એન્ડ રિસર્ચ, પ્રભાબેન કાંતિલાલ સંઘવી યોગ બિલ્ડીંગ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસ ખાતે સંપર્ક કરવો.

જામનગરમાં ગર્ભસંસ્કાર-ગર્ભાવસ્થા અંગે શિબિર

અન્ય સમાચારો પણ છે...