Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - જામનગરમાં હોમગાર્ડઝ ભરતી અંગે તાકીદ

જામનગરમાં હોમગાર્ડઝ ભરતી અંગે તાકીદ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:40 AM

જામનગર | શહેર યુનિટ, હોમગાર્ડઝમાં ખાલી પડેલી જગ્યા પર નિયુક્તિ અન્વયે જે ઉમેદવારોએ ફિઝિકલ ટેસ્ટ પાસ કરીને તાલીમ...

  • Jamnagar - જામનગરમાં હોમગાર્ડઝ ભરતી અંગે તાકીદ
    જામનગર | શહેર યુનિટ, હોમગાર્ડઝમાં ખાલી પડેલી જગ્યા પર નિયુક્તિ અન્વયે જે ઉમેદવારોએ ફિઝિકલ ટેસ્ટ પાસ કરીને તાલીમ મેળવી હોય તેઓએ ઈન્ટરવ્યૂ માટે ભરતી સમયે આપેલ ફોર્મ તથા તમામ અસલ દસ્તાવેજો સાથે તા. 13ના સવારે 6 વાગ્યે ચેસ્ટ નં. 1 થી 500 સુધી તથા તા. 16ના સવારે 6 વાગ્યે ચેસ્ટ નં. 501 થી 1899 સુધીના લોકોએ જિલ્લા હોમગાર્ડઝ કચેરી, ક્રિકેટ બંગલા સામે, જિલ્લા પંચાયત કચેરી પાસે ઉપસ્થિત રહેવા કમાન્ડીંગ હોમગાર્ડઝ શહેર યુનિટ દ્વારા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending