Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - પટની જમાતખાનામાં ઓરી અને રૂબેલા રસી કેમ્પ યાેજાયો

પટની જમાતખાનામાં ઓરી અને રૂબેલા રસી કેમ્પ યાેજાયો

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:40 AM

જામનગર | મુસ્લિમ પટણી જમાત અને જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખાના સંયુકત ઉપક્રમે ઓરી અને રૂબેલા રસીકરણ પટની...

  • Jamnagar - પટની જમાતખાનામાં ઓરી અને રૂબેલા રસી કેમ્પ યાેજાયો
    જામનગર | મુસ્લિમ પટણી જમાત અને જામનગર મહાનગરપાલિકા આરોગ્ય શાખાના સંયુકત ઉપક્રમે ઓરી અને રૂબેલા રસીકરણ પટની જમાતખાનામાં તમામ સમાજના બાળકો માટે નિ:શુલ્ક રસીકરણ રાખવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો તેમ જુસબભાઇ કુરેશી, મહમદયુસુફ પંજા સહિત આગેવાનાે દ્વારા જણાવાયું છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ