• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar જામનગર | લોહાણા સમાજના સગપણ લાયક યુવક યુવતિના સગપણ કાર્ય માટે

જામનગર | લોહાણા સમાજના સગપણ લાયક યુવક-યુવતિના સગપણ કાર્ય માટે

Jamnagar - જામનગર | લોહાણા સમાજના સગપણ લાયક યુવક-યુવતિના સગપણ કાર્ય માટે

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:40 AM IST
જામનગર | લોહાણા સમાજના સગપણ લાયક યુવક-યુવતિના સગપણ કાર્ય માટે પરીચય મેળાનું આયાેજન તા. 23ના રાજકોટ, તા. 30ના મોરબીના ફોર્મ ભરવાની તા. 15 તથા તા. 28ના જામખંભાળિયામાં ફોર્મની છેલ્લી તા. 10 ઓકટો. અને તા. 28 ઓકટોના પોરબંદરમાં છેલ્લી તા. 15 રાખવામાં આવી છે. જેમાં ચારેય પરીચય મેળાના ફાેર્મ જામનગર લોહાણા મહાજન સંચાલિત મહાજન વાડી પંચેશ્વર ટાવરથી સોમવારથી શનિવારના સાંજે 7.30 થી 9 અને રવિવારના સવારે 11 થી 1 દરમીયાન મળી શકે તો વહેલા ધોરણે ફોર્મ મેળવી લેવા જણાવાયું છે.

X
Jamnagar - જામનગર | લોહાણા સમાજના સગપણ લાયક યુવક-યુવતિના સગપણ કાર્ય માટે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી