ઉપવાસ પર બેસવા, ધરણાં-પ્રદર્શન, રેલી પર પ્રતિબંધ

જામનગર : ધાર્મિક તહેવારો અને ઉત્સવો, ભારત બંધના એલાન તથા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સમગ્ર જામનગર જિલ્લામાં...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:36 AM
Jamnagar - ઉપવાસ પર બેસવા, ધરણાં-પ્રદર્શન, રેલી પર પ્રતિબંધ
જામનગર : ધાર્મિક તહેવારો અને ઉત્સવો, ભારત બંધના એલાન તથા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી સમગ્ર જામનગર જિલ્લામાં તા.20ના 24 કલાક સુધી કોઇપણ વ્યક્તિ પોતાની માંગણીઓ દર્શાવવા કે પ્રદર્શિત કરવા સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજુરી વિના જાહેર સ્થળ ઉપર ઉપવાસ પર બેસવા, ધરણા-પ્રદર્શન, રેલી કાઢવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ પ્રતિબંધ ફરમાવ્યો છે.

X
Jamnagar - ઉપવાસ પર બેસવા, ધરણાં-પ્રદર્શન, રેલી પર પ્રતિબંધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App