તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar ટંકારિયાના સર્વોદય ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શૂટિંગ સ્પર્ધાનું આયોજન

ટંકારિયાના સર્વોદય ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં શૂટિંગ સ્પર્ધાનું આયોજન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર : ખેલ મહાકુંભ 2018માં દેવભૂમિ દ્વારકા જીલ્લા કક્ષાના શૂટીંગબોલ સ્પર્ધા ટંકારીયાના સર્વોદય ઉતર બુનીયાદી વિદ્યાલયમાં યોજવામાં આવી હતી. જેમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો અને ઓપન વિભાગમાં દ્વારકા પ્રથમ સ્થાન 40 થી ઉપરના વિભાગમાં ખંભાળિયા પ્રથમ તથા કલ્યાણપુર દ્વિતીય વિજેતા જાહેર થયા હતા અને વિજેતાઓને ડી. એસ. ઓ. રાવલીયા દ્વારા આ સિધ્ધિને બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...