Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - રાસંગપર ગામે ગણપતિની પ્રાણપ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમનું આયોજન

રાસંગપર ગામે ગણપતિની પ્રાણપ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમનું આયોજન

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:36 AM

જામનગર : ?લાલપુર તાલુકાના રાસંગપર ગામે સ્વ. જીવરાજ દેવા ખીમશીયા પરીવારના હંસરાજ દેપાર, મંજુલાબેન હંસરાજના...

  • Jamnagar - રાસંગપર ગામે ગણપતિની પ્રાણપ્રતિષ્ઠા સહિતના કાર્યક્રમનું આયોજન
    જામનગર : ?લાલપુર તાલુકાના રાસંગપર ગામે સ્વ. જીવરાજ દેવા ખીમશીયા પરીવારના હંસરાજ દેપાર, મંજુલાબેન હંસરાજના સહયાેગથી ઇશ્વરીયા મહાદેવના સાિનધ્યમાં સિધ્ધિ વિનાયક દિપ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યંુ છે. મંદિરમાં ગણપતિજીની પ્રાણ પ્રતિષ્ઠા તથા મહાપૂજાનો કાર્યક્રમ તા. 13ના ગણપતિ ચતુર્થીના રોજ રાખવામાં આવ્યેા છે તો લોકાેએ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ