• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar - બેંક એમ્પ્લોઇઝ કન્ઝ્યુમર્સ & ક્રેડિટ કો. ઓપ. સો. લિ. દ્વારા વૃક્ષારોપણ કરાયંુ

બેંક એમ્પ્લોઇઝ કન્ઝ્યુમર્સ & ક્રેડિટ કો. ઓપ. સો. લિ. દ્વારા વૃક્ષારોપણ કરાયંુ

જામનગર : બેંક એમ્પ્લોઇઝ કન્ઝયુમર્સ એન્ડ ક્રેડીટ કો.ઓપ. સો.લી. દ્વારા જોયાનંદ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ...

DivyaBhaskar News Network | Updated - Sep 11, 2018, 02:36 AM
Jamnagar - બેંક એમ્પ્લોઇઝ કન્ઝ્યુમર્સ & ક્રેડિટ કો. ઓપ. સો. લિ. દ્વારા વૃક્ષારોપણ કરાયંુ
જામનગર : બેંક એમ્પ્લોઇઝ કન્ઝયુમર્સ એન્ડ ક્રેડીટ કો.ઓપ. સો.લી. દ્વારા જોયાનંદ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સતીષભાઇ જોશી, જયપાલસિંહ જાડેજા, કિર્તીભાઇ કલ્યાણી, પુનિતભાઇ જોશી, નરેન્દ્રભાઇ રાયઠઠ્ઠા, તેજસભાઇ મહેતા, જયેશભાઇ અડાલજા, છેતરીયાભાઇ, થાનકીભાઇ, કાનાણીભાઇ, શાંતીભાઇ, જસવાણીભાઇ, જયભાઇ સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતાં અને વૃક્ષાેનું જતન કરીએ અને પર્યાવરણને બચાવીએ તેવા હેતુંથી આયેાજન કરવામાં આવ્યું હતંુ.

X
Jamnagar - બેંક એમ્પ્લોઇઝ કન્ઝ્યુમર્સ & ક્રેડિટ કો. ઓપ. સો. લિ. દ્વારા વૃક્ષારોપણ કરાયંુ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App