Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતની વસ્તુઆે મોકલાઇ

પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતની વસ્તુઆે મોકલાઇ

Divyabhaskar.com | Updated - Sep 11, 2018, 02:36 AM

જામનગર : શહેર તથા િજલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ, ધોતિયું, સાડી, ધાબળા, ટુવાલ સહિતની...

  • Jamnagar - પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતની વસ્તુઆે મોકલાઇ
    જામનગર : શહેર તથા િજલ્લાના ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘઉં, ચોખા, ચણા, તુવેરદાળ, ધોતિયું, સાડી, ધાબળા, ટુવાલ સહિતની જીવન જરૂરીયાતની સાધન સામગ્રીની 1500 કીટ મોકલવામાં આવી હતી. જેમાં મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા કીટની સામગ્રીને કેરલ રવાના કરી હતી. જેમાં ભાજપના અગ્રણીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ