Home » Saurashtra » Latest News » Jamnagar » Jamnagar - ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઉપવાસનો કાર્યક્રમ

ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઉપવાસનો કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:36 AM

Jamnagar News - જામનગર : જામનગર િજલ્લા ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા તથા હેમતભાઇ ખવાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડુતોના હિત...

  • Jamnagar - ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ઉપવાસનો કાર્યક્રમ
    જામનગર : જામનગર િજલ્લા ખેડુત હિત રક્ષક સમિતિ દ્વારા તથા હેમતભાઇ ખવાની આગેવાનીમાં સમગ્ર ગુજરાતના ખેડુતોના હિત માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતરેલ હાર્દિક પટેલના સમર્થનમાં સવારથી સાંજ સુધી પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યાે હતો. જેમાં જીવણભાઇ કુંભરવડીયા, મેરગભાઇ ચાવડા, બિપેન્દ્રસિંહ જાડેજા, વનરાજસિંહ જાડેજા, આનંદભાઇ ગોહિલ, રેવતુભા જાડેજા, કિશોરભાઇ વસરા, જયંતીભાઇ દોંગા, જયંતીભાઇ વાદી સહિતના અસંખ્ય ખેડુતો જોડાયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ