• Home
  • Saurashtra
  • Latest News
  • Jamnagar
  • Jamnagar જામનગરમાં સર્વણ સમાજ પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી

જામનગરમાં સર્વણ સમાજ પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી

Jamnagar - જામનગરમાં સર્વણ સમાજ પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી

DivyaBhaskar News Network

Sep 11, 2018, 02:36 AM IST
જામનગર : શહેરના રાજપૂત સમાજના અગ્રણી દિલીપસિંહ જેઠવાની સર્વણ સમાજના પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જેમાં સર્વણ સમાજના પાર્ટીના આેલ ઇન્ડીયા મહાસચિવ પ્રદિપકુમાર બંસલ દ્વારા નિમણુંક કરી છે. દિલીપસિંહ હાલ નવાગામ ઘેડ રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે અને આ નિમણુંકને રાજપૂત સમાજ તથા સગા સ્નેહીઓ દ્વારા આવકારવામાં આવી હતી.

X
Jamnagar - જામનગરમાં સર્વણ સમાજ પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી