તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • Jamnagar ગાયત્રી શક્તિપીઠમાં નેત્ર નિદાન એક્યુપ્રેશર કેમ્પ

ગાયત્રી શક્તિપીઠમાં નેત્ર નિદાન-એક્યુપ્રેશર કેમ્પ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરના ગાયત્રી શક્તિપીઠ અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. 5ના સવારે 9 થી 12 દરમિયાન ગાયત્રી શક્તિપીઠનું ત્રિપદા ભવન, શિવમ્ પેટ્રોલ પંપની પાછળ, માસ્તર સોસાયટી, શરૂ સેક્શન રોડમાં યોજવામાં આવ્યો છે. જેમાં મોતિયાના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ હોસ્પિટલમાં મોકલવામાં આવશે અને ત્યાં દર્દીઓને રહેવા-જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે તથા એક્યુપ્રેશર કેમ્પ પણ રાખવામાં આવ્યો છે તો લોકોને કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...