બીમારીથી પીિડત દર્દીઓને ચેકોનું વિતરણ

જામનગર : માર્કેટ યાર્ડ દ્વારા તાલુકાના ખાતેદાર ખેડુતોને ગંભીર બિમારી અંગે સારવારમાં મદદરૂપ થવા યાર્ડના ચેરમેન...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 02:36 AM
Jamnagar - બીમારીથી પીિડત દર્દીઓને ચેકોનું વિતરણ
જામનગર : માર્કેટ યાર્ડ દ્વારા તાલુકાના ખાતેદાર ખેડુતોને ગંભીર બિમારી અંગે સારવારમાં મદદરૂપ થવા યાર્ડના ચેરમેન રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને યાર્ડની મિટીંગમાં આવા દર્દીઓને રૂા. 25 હજાર સહાય ચુકવવા નિર્ણય કર્યો હતો અને ખિલોસ ગામના વતની દિલીપસિંહ રામસંગ જાડેજા, આમરાના હરજીભાઇ વેલાભાઇ મઘોડીયા, વાણીયા ગામનાં જયોત્સનાબેન ચાેવટીયાને રૂા. 75 હજારના સહાય ચેક બજાર સમિતિના ચેરમેન દ્વારા અર્પણ કરવામાં આવ્યા હતા.

X
Jamnagar - બીમારીથી પીિડત દર્દીઓને ચેકોનું વિતરણ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App